Trustee's Message

  • Home
  • Trustee's Message

Trustee's Message

  • Trustee's Message

    શિક્ષણ એ માનવી જીવનને,
    • યોગ્ય દિશા નિર્દેશ કરનારું વિશિષ્ટ વિચાર દર્શન Development od Knowledge Power
    • પ્રત્યેક વ્યક્તિ સાથે પરસ્પરાનુકૂલન શીખવાનારું ભાવદર્શન અને Development of Emotion Power
    • ઉચ્ચનીતિ મૂલ્યો પ્રસ્થાપિત કરનારું કર્તવ્યદર્શન છે. Development of Action Power

    તેથી, શૈક્ષણિક પ્રક્રિયા દ્વારા બાળકોની જીવનલક્ષી મુખ્ય ત્રણ બાબતો પ્રતિપાદિત થવી જ જોઈએ.

    જેવી કે,

    • (૧) જ્ઞાન સંપદાનો વિકાસ
    • (૨) ભાવ સંપદાનો વિકાસ
    • (૩) કર્તવ્યનિષ્ઠાનો વિકાસ

    તેથી જ તો, આ ત્રિવેણી સંગમ ધરાવતાં ભાવદર્શન વિદ્યાલય ની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાને ગર્વથી કહી શકીએ કે, EMPOWERMENT THROUGH EDUCATION તો આવો સંસ્થાની મુલાકાત લઈ પરિચય કેળવો અને આપનાં બાળકને Powerful, Progressive & Sensetive બનાવવા માટે પ્રવેશ મેળવો.

    સતિષભાઈ ડી પટેલ

    Trustee (Bhavdarshan Vidhyalay)